બગસરામાં મકાનની દિવાલ પડતા ત્રણ બાઇક દબાયા

બગસરામાં અમરપરા વિસ્તારમાં આવેલ આંખનાં દવાખાના પાસે જર્જરીત થયેલ મકાનની દિવાલ પડતા એક બાઇક, બે સ્કુટ સહિત ત્રણ વાહનો દબાઇ જતા નુક્શાન થયું હતું. સદનસીબે કોઇને જાનહાની થઇ નથી.