બગસરામા એસટી બસનાં ચેકિંગમાં કંડકટર ઝડપાયો

બગસરા,
બગસરા મા એસટી બસ એસટી ડેપોમાં ચેકિંગ કરતા અધિકારીઓ ને કટકી બાજ કંડકટર ઝડપાયો મળતી માહિતી મુજબ બગસરા એસટી ડેપોમાં અમરેલી થી માંગરોળ તરફ જતી બસ માં બગસરા એસટી ડેપોમાં ચેકિંગ કરતા અધિકારી સુરક્ષા અધિકારી દ્વારા ચેક કરતા એસ.પી ભારાઈ તથા જીએસ વાળા ટી આઈ તથા ડીબી તેરૈયા ડ્રાઇવર અચાનક બગસરા ડેપોમાં અમરેલી માંગરોળ રૂટ ની બસ ચેકિંગ કરતા જેમાં કટકી બાજ કંડકટર બેજ નંબર 348 હારુનભાઈ એસ ભાટા રૂપિયા 24 વાળી એક ટિકિટ બાકી રાખેલ જેને ચેકિંગ કરતા કંડકટર પકડાઈ ગયેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી