બગસરામા બાઈક થાંભલા સાથે અથડાતા વૃધ્ધનું મોત

અમરેલી,

બગસરા જુના બસ સ્ટેશન પાસે તા.6-4 ના સવારે 6:30 કલાકે કાદરભાઈ અબ્દુલભાઈ શહેરી ઉ.વ. 65 પોતાનું બાઈક જી.જે.01એફ એ. 6837 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી થાંભલા સાથે અથડાતા નાની મોટી ગંભીર ઈજાઓ થતા મૃત્યું નિપજયાનું પુત્ર મોહસીનભાઈ શહેરીએ બગસરા પોલિસ મથકમાં ફરિયાદ .