બગસરા તાલુકાના જુની હળીયાદની વીડીમાં સિંહણે ઘેટાંનું મારણ કર્યું

  • ઘેટાં ચરાવા ગયેલ માલધારીના ૧૦૦ જેટલા ઘેટાં ઉપર સિંહણનો હુમલો
બગસરા,
બગસરા તાલુકાની જૂની હળીયાદના માલધારી મયુરભાઈ રબારી આજરોજ કાયમની માફક તેના માલઢોરને ચરાવા માટે વીંડીમાં લઇ ગયેલ જ્યાં સિંહણ અને તેની સાથે બે નાના બચ્ચા પણ હોઈ જેને ૧૦૦જેટલા ઘેટાં ઉપર હુમલો કરી એક ઘેટાંનું  મારણ કરેલ હતું જેની જાણ ગ્રામજનોમાં થતા ગ્રામજનોમાં ભય ફેલાયેલછે અને ખેડૂતો વાડીએ જતા પણ ડર અનુભવેછે