બગસરા,
ભુતનાથ મંદિરે તાલુકાના આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો બગસરા તાલુકા ની આંગણવાડી વર્કર અને હેલ્પર બેનો દ્વારા માનવ વેતન દૂર કરો તથા ઓનલાઇન કામગીરી અથવા ઓફલાઈન કામગીરી અને વર્કર બેન ની નિવૃત્તિ પછી હેલ્પર બેન ને પ્રમોશન એટલે આંગણવાડી કાર્યકરમાં પ્રવેશ આપો તથા લઘુત્તમ વેતન આપો અને વહી મર્યાદા વધારો સહિતના મુદ્દે આંગણવાડી વર્કર બહેનો દ્વારા ત્રણ દિવસની મુદત પર હડતાલ પર ઉતર્યા તેમજ બગસરા તાલુકા પંચાયતમાં સીડીપીઓને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું બગસરા ના ભુતનાથ મંદિર ખાતે સમગ્ર તાલુકાની આંગણવાડી વર્કર હેલ્પર બેનો સાથે મળીને સૂત્રોચાર કરી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો