બગસરા ના બાલાપુરમાં નવો ધડાકો મરનારે ઝેર પીધું હોવાની શંકા

બગસરા ના બાલાપુરમાં દારૂ અને ગાંજો પીવાની પોતાના ઘર પાસે પડી જતા મૃત્યુ પામેલા યુવાને ઝેરી દવા પીધું હોવાની શંકા ઉપરથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે