બગસરા પંથકમાં વરસાદનું આગમન

ભારે પવનની સાથે માત્ર બે દિવસમાં બે ઇચ વરસાદ પડ્યો

બગસરા,
બગસરા પંથકમાં ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવેલ અને બગસરા પંથક તેમજ ગ્રામ્ય વિસ્તારમા ભારે પવનની સાથે બે દિવસમાં બે ઈચ જેટલો વરસાદ પડ્યો હતો અને ચોમાસાની સમય સર સરૂયાત થતા અને ગ્રામ્યવિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળેલ હતી