બગસરા,
બગસરામાં બાયપાસ અટલજી પાર્ક પાસે બગસરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરાયું ૈય સાહેબની સુચના અનુસાર બગસરા પોલીસ પી.આઈ એચ કે મકવાણા તથા પોલીસ સ્ટાફ એ.એસ.આઇ બાબુભાઈ વામજા કોસ્ટેબલ મારુ ભાઈ સુલતાન ભાઈ ગઢવી ભાઈ તથા ટીઆરબી જવાનો સહિતનો કાફલો બગસરામાંવાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બગસરા પાસેથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.