બગસરા પો.સ્ટે.નાં પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

  • પેરોલ ફર્લો સ્ક્વોર્ડે આરોપીને પકડી પાડી બગસરા પોલીસને સોંપ્યો

અમરેલી, પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.ડી.એ.તુવર સા.ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ.અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે બગસરા પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં.11193009200162/2020 પ્રોહી એકટ ક.66(બી),65-એઇ,116બી,81 વિ. મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય જે આરોપીસુરજ ઉર્ફે લાડુ જનકભાઇ રાવલ ઉ.વ.32 ધંધો-મંજુરી રહે.જુનાગઢ આજાદ ચોક જી.જુનાગઢ વાળાને તા.08/07/2020 ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા બગસરા પોલીસ ને સોપી આપેલ.