બગસરા વણિક સોની સમાજના અગ્રણી તુલશીભાઈ ભાનાણી નુ નિધન

બગસરા સોની વણિક સમાજના પ્રમુખ અને અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ગોલ્ડ પ્લેટિંગનો ઉદ્યોગ સ્થાપીને દેશ વિદેશમા ગોલ્ડ પ્લેટિંગ ક્ષેત્રે નામ રોશન કરનાર એવા શ્રીજી ગોલ્ડ પ્લેટિંગ વાળા તુલશીભાઈ ભાનાણીનુ દુઃખદ નિધન થતા બગસરા શહેરના સમગ્ર વેપારીઓમાં તેમજ વણિક સોની સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગયેલછે