બગસરા, પંજાબ-હરિયાણાના ખેડૂતો દ્વારા ચાલી રહેલ આંદોલનમાં આજે બારમા દિવસે પણ કોઈ સરકાર સાથે સમજૂતી કે કોઈ પગલાં ના લેવાતા ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કર્યું હતું જેમાં વિપક્ષ સહિતના ઘણા બધા પક્ષો દ્વારા આંદોલનને ટેકો આપેલ તેમજ ખેડૂતો આપી ભારત બંધના એલાનને સાથ આપ્યો હતો પરંતુ બગસરામાં ખેડૂત વેપારીઓ સિવાય કોઈ વેપારીઓએ બંધ રાખ્યું નહતું આમ બગસરામાં ભારત બંધના એલાનને મીશ્ર પ્રતિસાદ મળેલ હતોઅસર જ્યારે બહાર ગામથી કોઈ હટાણું કરવા આવેલ નહીં જેથી બગસરાની બઝારો સુમસામ જોવા મળેલ હતી.