અમરેલી બગસરા સાતલડી નદીમાં પગ લપસી જતા ડુબી જવાની વૃધ્ધનું મોત થયું October 11, 2022 Facebook WhatsApp Twitter અમરેલી, બગસરા જુની કોળીવાડમાં રહેતા રતીભાઇ શામજીભાઇ રાદડીયા ઉ.વ.63 બગસરાથી શાપર જવાના રસ્તે તકીયા પાસે સાતલડી નદીના કિનારે માછલીઓને મમરા ખવરાવતા હતા તે દરમિયાન પગ લપસી જવાથી પાણીમાં ડુબી જતા મોત