બજરંગ ગ્રૂપ ધારી દ્વારા હનુમંત હોસ્પિટલ ની મુલાકાતે ઉર્વીબેન ભરતભાઇ ટાંક

સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન ના પ્રણેતા કુ પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક.
ધારી ખાતે બજરંગ ગ્રૂપ દ્વારા કરોના મહામારીમાં સતત લોકો વચ્ચે રહી લોકો ની સેવા મા ભોજન તથા અન્ય સેવામાં ગ્રૂપ ના કાર્યકરો સતત ખડેપગે જે સેવા કરી છે તે બદલ ઉર્વીબેન ટાંક તથા ભરતભાઇ ટાંક દ્વારા ગ્રૂપ ના સભ્યો નું સન્માન કરી. બજરંગ ગ્રૂપ ધારી દ્વારા સંચાલિત રાહત દરે હનુમંત હોસ્પિટલ ની મુલાકાત લહી માહિતી મેળવી બજરંગ ગ્રૂપ ના તમામ સભ્યો ની સેવાને બિરદાવી.જેમાં ઉપસ્થિત પ્રમુખશ્રી પરેશભાઈ પટ્ટણી.દ્રુગેશ ભાઈ ઢોલરીયા, વિજય ચોટલીયા અમરેલી, સંજયભાઈ જોષી,મયુરભાઈ જોષી,દર્શિતભાઈ કોઠારી, ગોપાલભાઈ પરમાર, ભરતભાઈ મકવાણા, જયેશભાઇ નાંઢા,દિનેશભાઇ લુણાગરિયા, પ્રતિકભાઈ વધાવા,ભીખુભાઇ ગેડીયા,જીકાભાઈ ઠાકર,
ચારલીભાઈ વેગડ, ગિરધર ડોંગા, ફિરોજખાન તથા સભ્યો હજાર રહ્યા હતા.