બજેટ ૨૦૨૩માં ઈક્ધમ ટેક્સ પર મોટી જાહેરાત, ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરવામાં આવી બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહૃાું જેણે દૃેશવાસીઓના દિૃલ જીતી લીધા (જી.એન.એસ)નવીદિૃલ્હી,તા.૦૧ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૩ માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ હતી. બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહૃાું જેણે દૃેશવાસીઓના દિૃલ જીતી લીધા. નાણામંત્રીએ કહૃાું કે દૃેશની પ્રગતિને કારણે ભારતનું માથું વિશ્ર્વમાં ઉંચુ થઈ રહૃાું છે. તેમણે કહૃાું કે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાં કરતા વધુ સંગઠિત બની છે. ભારત વિશ્ર્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. માથાદૃીઠ આવક બમણીથી વધુ થઈ ગઈ છે. તેમણે કહૃાું કે ૧૧.૪ કરોડ ખેડૂતોના ખાતામાં ૨.૨ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમણે કહૃાું કે અમૃતકાળમાં આ પહેલું બજેટ છે, આ બજેટ પાછલા બજેટમાં રખાયેલ પાયા અને ભારત ૧૦૦ માટે રખાયેલા બ્લુપ્રિન્ટ પર ઘડશે તેવી અપેક્ષા છે, અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ જેમાં વિકાસના ફળ બધા સુધી પહોંચે. વિશ્ર્વએ ભારતને એક તેજસ્વી સ્ટાર તરીકે ઓળખાવ્યું છે, વર્તમાન વર્ષ માટે આપણો વિકાસ દૃર ૭.૦% હોવાનો અંદૃાજ છે, જે મહામારી અને યુદ્ધને કારણે મોટા પાયે વૈશ્ર્વિક મંદૃી હોવા છતાં તમામ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે. બજેટમાં ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરવામાં આવી જેમાં નોકરીયાતોને લાંબા સમય બાદૃ ખુશખબર મળતા જોવા મળી રહૃાા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહૃાું કે નવા ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટની ૫ લાખની વાર્ષિક છૂટ વધારીને ૭ લાખ કરવામાં આવી છે. આ જ રીતે ઓલ્ડ રિજીમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરતા ૨.૫ લાખ રૂપિયાની જગ્યાએ હવે ૩ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. નાણામંત્રીએ કહૃાું કે હવે નવા ટેક્સ રિજીમને અપનાવનારાઓએ ૧૫ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૪૫ હજાર રૂપિયા ટેક્સ ભરવો પડશે.

બજેટ ૨૦૨૩માં ઈક્ધમ ટેક્સ પર મોટી જાહેરાત, ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરવામાં આવી
બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહૃાું જેણે દશવાસીઓના દલ જીતી લીધા
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૩ માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ હતી. બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહૃાું જેણે દૃશવાસીઓના દિલ જીતી લીધા. નાણામંત્રીએ કહૃાું કે દૃેશની પ્રગતિને કારણે ભારતનું માથું વિશ્ર્વમાં ઉંચુ થઈ રહૃાું છે. તેમણે કહૃાું કે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાં કરતા વધુ સંગઠિત બની છે. ભારત વિશ્ર્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. માથાદૃીઠ આવક બમણીથી વધુ થઈ ગઈ છે. તેમણે કહૃાું કે ૧૧.૪ કરોડ ખેડૂતોના ખાતામાં ૨.૨ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમણે કહૃાું કે અમૃતકાળમાં આ પહેલું બજેટ છે, આ બજેટ પાછલા બજેટમાં રખાયેલ પાયા અને ભારત ૧૦૦ માટે રખાયેલા બ્લુપ્રિન્ટ પર ઘડશે તેવી અપેક્ષા છે, અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ જેમાં વિકાસના ફળ બધા સુધી પહોંચે. વિશ્ર્વએ ભારતને એક તેજસ્વી સ્ટાર તરીકે ઓળખાવ્યું છે, વર્તમાન વર્ષ માટે આપણો વિકાસ દર ૭.૦% હોવાનો અંદૃાજ છે, જે મહામારી અને યુદ્ધને કારણે મોટા પાયે વૈશ્ર્વિક મંદૃી હોવા છતાં તમામ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે. બજેટમાં ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરવામાં આવી જેમાં નોકરીયાતોને લાંબા સમય બાદ ખુશખબર મળતા જોવા મળી રહૃાા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહૃાું કે નવા ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટની ૫ લાખની વાર્ષિક છૂટ વધારીને ૭ લાખ કરવામાં આવી છે. આ જ રીતે ઓલ્ડ રિજીમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરતા ૨.૫ લાખ રૂપિયાની જગ્યાએ હવે ૩ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. નાણામંત્રીએ કહૃાું કે હવે નવા ટેક્સ રિજીમને અપનાવનારાઓએ ૧૫ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૪૫ હજાર રૂપિયા ટેક્સ ભરવો પડશે