બાઢડામાં ડમ્પર માથે ચડાવી દેવા ધમકી આપી

અમરેલી,

સકાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે મુળ પાલીતાણા તાલુકાના ગણધોળ હાલ સાવરકુંડલા મામલતદાર કચેરીના મહેસુલી કલાર્ક રાજુભાઈ મોહનભાઈ મકવાણા ઉ.વ.30 બે સહ કર્મચારી સાથે બાઢડા ગામે ગયેલ હતા. ત્યારે ડમ્પર જી.જે. 06 ટી.ટી. 4761 ના ચાલક અને ડમ્પર જીજે. 06 ટી.ટી. 4761 ના કલીનરે તેમજ બાઈક ચાલકે કાયદેસર હુકમનું ઉલ્લંઘન કરી ફરજમા રૂકાવટ કરી એટ્રોસીટીના ગુન્હામા ફસાવી દેવા તેમજ ડમ્પર માથે ચડાવી મારી નાખવાની ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ .