બાબરાનાં કોટડાપીઠામાં પિતા ઉપર હુમલો

અમરેલી,

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા કાનજીભાઈ રાજાભાઈ રાદડીયા ઉ.વ. 55 ના દિકરા મેહુલ ઉર્ફે કાળુએ પ્રતાપ ગભરૂભાઈ વાળા રહે. કર્ણુકી તેમજ મીતુ અનકભાઈ પટગીર રહે કોટડાપીઠાવાળા પાસેથી વ્યાજે રૂપિયા લીધ્ોલ હોય. જેથી ચાર શખ્સોએ ઘરે આવી ધોકા અને ઢીકાપાટું વડે મારમારી ધમકી આપ્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ .