બાબરાનાં ભગવતપરામાં કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ જોન જાહેર

  • સતત બીજો કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી

બાબરા,
બાબરા તાલુકા મા કોરોના કેસ પોઝીટીવ કેસ ની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોના એ બાબરા શહેર મા હવે પગ પેસરો કરીયો છે અગાવ એક સોસાયટી મા કેસ નોંધાયા ગયો હતો પણ એ કેસ ની રીકવરી આવી ગય છે ત્યાંર બાદ શહેર મા આજે બીજો કેસ નોંધાયો છે આમ તો જીલ્લા મા કોરોના નો હાહાકાર છે લોકો મા ચિંતા પ્રસંરી ગય બાબરા શહેર ના ભગવતપરા વિસ્તાર મા રહેતા યુવાનનો કેસ પોઝીટીવ આવતા લોકો ગભરાટ નો માહોલ છવાયો છે બે દીવસ પહેલા એક યુવક ના રીપોર્ટ ને લય શહેર મા ઉતેજના હતી પણ એ કેસ નો રીપોટ આવ્યા નથી હજી ત્યારે બીજો કેસ નોંધાતા શહેર મા ચિંતાનો માહોલ છવાયો છે દીન પ્રતિ દિન વધી રહેલા કેસ ને લય સરકાર કોય પગલા નથી લયરહી બાબરા લાઠી ના ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમરે અમરેલી જીલ્લા મા વધા કેસ ને લય ફરી લોક ડાઉન ની માગ કરી છે બાબરા શહેર મા હજી શંકાસ્પદ કેસો ને લય લટકતી તલવાર છે કોરોના કેસ કયાં વધુ જાય તો નવાય નહી બાબરા ના ભગવતપરા વિસ્તાર મા કોરોના કેસ પોઝીટીવ આવતા આ વિસ્તાર મા રહીશો ને ધરે ધરે જય આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે ધટના સ્થળે મામલતદાર બગસરીયા,આરોગ્ય વિભાગ ની ટીમ બાબરા પીઆઇ ગોહીલ નગરપાલિકા તંત્ર પહોચી ગયુ હતુ.