- પત્ની સાથે ઝગડો થતા કંટાળી અંતિમ પગલું ભરી લીઘુ
અમરેલી,
બાબરા તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં પ્રાગજીભાઇ ઠેસીયાની વાડીમાં નટુભાઇ રતનભાઇ નાયક આદિવાસી ઉ.વ.30ને પોતાની પત્ની સાથે ઝગડો થતા. કંટાળી પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મોત નિપજ્યાનું કરસનભાઇ અજમાભાઇ નાયકે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.