બાબરાના ગમાપીપળીયાની સગીરાને લઇ જઇ બળાત્કાર ગુજાર્યો

અમરેલી, બાબરા તાલુકાના ગમાપીપળીયા ગામની સગીરાને મોટા દેવળીયા ગામના હર્ષદ જારેરા કોળી પોતાની સાથે લઇ જઇ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી મોટા દેવળીયા, ખાનપર, દડવા સહિત અલગ અલગ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારી ભાવેશ ચંદુભાઇ રાઠોડે છેડતી કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.