અમરેલી, બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામે રહેતી પુર્વીતાબેન મધુભાઇ વાઘેલા ઉ.વ.30 કોઇપણ કારણોસર પોતાની મેળે ઘરે એસીડ પી જતા પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે અમરેલી સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું મધુભાઇ વાઘેલાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.