અમરેલી બાબરાના ગરણી ગામે એસીડ પી જતા યુવતીનું મોત October 14, 2022 Facebook WhatsApp Twitter અમરેલી, બાબરા તાલુકાના ગરણી ગામે રહેતી શ્રધ્ધાબેન નવઘણભાઇ સરવૈયા ઉ.વ.19 ને તેમના માતા નયનાબેને દિવાળીનો તહેવાર આવતો હોવાથી ઘરની સફાઇ તથા વાસણ સાફ કરવાનું કહેલ અને ટીવી જોવાનું બંધ કરી દે તેવો ઠપકો આપતા પોતાને લાગી આવતા ઘરમાં પડેલ એસીડ પી જતા મોત