અમરેલી,
ગળકોટડી તેમજ બાબરામાં બાબરા સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા મુળશંકર મણીશંકર તૈરેયાએ પોતાના કબ્જામાં સક્ષમ અધિકારીની પાસપરમીટ વગર આલ્કોહોલીક કેફી પીણુ બોટલ 1040 રૂ.1,56,000 ની કિંમતનો મુદામાલ હેરફેરકરતા પો.કોન્સ.બ્રીજરાજભાઈ વાળાએ ઝડપી પાડેલ આ બનાવની તપાસ પીએસઆઈ એ.એમ. રાધનપરા ચલાવી રહ્યા છે.