અમરેલી,
બાબરા તાલુકાના ગળકોટડી ગામે રહેતી ભાનુબેન કવાભાઈ સામઢીયા હાલ કમળાપુર તા. જસદણ ઉ.વ.35 ના પતિનું મૃત્યું થયા બાદ બીજા સાથે કોર્ટમાં લગ્ન કરી લેતા. જે મનદુખ રાખીને ઘુઘાબેન હીકાબેન, ફાદુબેન વિજયભાઈ, હીકા બાલા ભાઈ રહે. ગળકોટડી,ચકુબેન મુનાભાઈ ચારોલીયા રહે. જુના પીપળીયા તા. જસદણ વાળાએ ગાળો બોલી ઢસડી લાકડી વડે મારમારી ચકુબેને કાતર વડે માથાનાં વાળ કાપી ધમકી આપ્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ