બાબરાના ગળકોટડી ગામ પાસે બાઈક ડીવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

અમરેલી,
બાબરા તાલુકાના ગળકોટડી ગામના મહેન્દ્ર માનસીંગભાઈ મેડા ઉ.વ. 27 અને તેના ભાઈ અરવિંદ માનસીંગભાઈ મેડા બાઈક એમ. પી. 09 વી. યુ. 8127 લઈને બાબરાથી ગળકોટડી જતા હોય . બાઈક મહેન્દ્ર માનસિંગભાઈ ચલાવતો હોય ગળકોટડી ગામ પાસે હાઈવે રોડ ઉપર ડીવાઈડર સાથે બાઈક અથડાતા મહેન્દ્ર માનસીંગભાઈ મેડાને માથામા કપાળે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યું નિપજયાનું અરવિંદભાઈ માનસીંગભાઈ મેડાએ બાબરા પોલિસ મથકમાં ફરિયાદ .