બાબરાના દરેડની સીમમાં શ્રમીકનું વરસાદી પાણીમાં ડુબી જતા મોત થયું

અમરેલી,
બાબરા તાલુકાના દરેડ ગામે કનુંભાઈ જેઠુરભાઈ ગરૈયાની વાડીમાં મજુરી કામ કરતા દિલીપભાઈ અભેસંગભાઈ રાઠોડ રહે.સુથારીયા તા.બાલાસીનોર તા.20/7 ના રાત્રીથી 22/7 દરમીયાન વરસાદી પાણીના વેણમાં તણાઈ જતા ડુંબી જવાથી મૃત્યુ નિપજ્યાનું કનુભાઈ ગરૈયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર