બાબરાના દરેડમાં પ્રૌઢાએ ઝેરી દવા પીધી

અમરેલી,
બાબરા તાલુકાના દરેડ ગામે રહેતી સુજનબેન પર્વતભાઈ નાયક ઉ.વ.50ને ઘણા સમયથી માથાનો દુખાવો થતો હોય. પોતે માથાના દુખાવાથી કંટાળી જતા વાડીએ પડેલ ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.