બાબરાના પાનસડામાં બુલેટ ચાલકે બાળાને હડફેટે ચડાવી

અમરેલી, બાબરા તાલુકાના પાનસડા ગામે રહેતી કક્ષા રાજેશભાઇ પરમાર ઉ.વ.9 સાયકલ લઇને ગામમાં છાશ લેવા માટે ગયેલ. ત્યારે લાખા ચકા સોંધરવાએ પોતાનું બુલેટ મોટર સાયકલ બે ફીકરાયથી પુરઝડપે ચલાવી હડફેટે લઇ ઇજા કરી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.