અમરેલી,
બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે સિધ્ધાથભાઇ દિનેશભાઇ ગોંડલીયા ઉ.વ.40ની દુકાન મેઇન બજારમા આવેલ હોય.ત્યા જગદિશ ધનજીભાઇ સાનેપરાએ જઇને કહેલ કે તુ શુ કામ કુતરાઓ પાળીને દુકાને રાખે છે.તેમ કહી ગાળો બોલી કૌશિકભાઇને લાફો મારી દુકાનનો સેકશન ડોરનો કાચ તોડી નાખી સિધ્ધાથભાઇને મારી નાખવાની ધમકી આપી બીજા દિવસે જગદિશ ધનજીભાઇ,અતુલ ધનજીભાઇ સાનેપરાએ દુકાન બહાર આવેલ સીસીટીવી કેમેરો તોડી નાખી નુકસાન કયૉની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ .