બાબરાના રાણપર થી એક કિલોમીટર દુર બેલા ભરેલો ટ્રક નીચે ઉતારી ગયો

અમરેલી, બાબરા તાલુકાના રાણપર થી એક કિલોમીટર આગળ બેલા ભરેલો ટ્રક નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ આવા બનાવો અવાર નવાર અકસ્માતો સર્જાય છે કારણ કે રોડ સાંકડા હોવાથી વાહન અકસ્માત ના બનાવો વધ્યા છે આની પહેલાં એક મહિના પહેલા એક લકઝરી બસ સાઈડ માં ઉતરી ગય હતી અને આજે આ બીજો બનાવ બન્યો છે કારણ કે ઓનલાઈન વાળાએ રોડ ની સાઈડ ખોદી નાખી ને માટી કામગીરી શારી કરી નથી અને કારણે લોકો ને સાઈડ મા વાહનો લેવામાં બહુજ ધ્યાન રાખવું જરૂરી છે અને અનેક વાર આવા બનાવો બન્યા છે.