બાબરાની માસ્ક ઝુંબેશમાં 17 દંડાયા

  • બાબરા પોલીસનું ગ્રામ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કરાયું

બાબરા,
બાબરા ના પીઆઇ ગોહીલ પી એસ આઇ પંડીયા સહીત પોલીસ સ્ટાફ દ્વારા સરકાર ના નિયમો અનુસાર સાર કોરોના મહામારી સામે ફરજીયાત માસ્ક પહેરવાનું જાહેરાત નામુ બહાર પાડવામાં આવયુ છે ત્યારે માસ્ક ન પહેરનાર સામે કડક પગલા લેવા ગૂહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં આ જવાબદારી સોપવામાં આવી છે જેને લય અમરેલી જીલ્લા એસપી સાહેબ ની સુચના મુજબ બાબરા તાલુકા મથકોમાં બાબરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ યોજાયું હતું જેમાં જાહેર માર્ગોપર સતર વધુ ઇસમો માસ્ક ન પહેરીયા વગર રખડતા ભટકતા ઝડપાઈ ગયા હતા તેમની સામે કાયદેસર માસ્ક નો કરવાનો ગુનો નોંધી સ્થળ પર આવા 17 લોકો પાસે રૂપિયા એક એક હજાર નો દંડ વસુલ્યો હતો કુલ 17000હજાર નો દંડ વસુલ્યો હતો આ ગ્રામ વિસ્તાર મા ફફડાટ વ્યાપી ગયો, આ કામગીરી મા પી આઇ ગોહિલ,પીએસઆઇ પંડીયા, એ એસ આઇ શૌલેષભાઇ અમરેલિયા,નરેશભાઇ ધાખડા બાબુભાઇ તેરૈયા પરેશ રાઠોડ સહીત સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.