બાબરામાં આધેડે બેકારીથી કંટાળી ગળાફાસો ખાઇ જતાં મોત

  • મોત નિપજયાનું મોટાભાઇએ પોલીસમાં જાહેર કર્યુ

અમરેલી,
બાબરામાં રહેતા રાજુભાઇ અબ્દુલભાઇ ગાંગાણી ઉ.વ. 50 ને ઘણા સમયથી કોઇ કામ ધંધો ન મળતા. પોતે કંટાળી જઇ ને પોતાના ઘરે સ્લેબના હુક સાથે દોરડા વડે ગળાફાસો ખાઇ જતાં મોત નિપજયાનું મોટાભાઇ નિજારભાઇ ગાંગાણીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.