બાબરામાં ટ્રેકટરે બાઇકને હડફેટે લેતા ચાલકનું મોત

અમરેલી,
બાબરા ભાવનગર હાઇવે અલખધણી ગોૈશાળા ખાતે સુરમલભાઇ ચેતાનભાઇ ચાંડોદ ઉ.વ.21 હાલ માણેકવાડા તા.કોટડાસાંગાણી મુળ દાહોદ અને જાંબુભાઇ પ્રતાપભાઇ ડામોર બાઇક જીજે 03 જીએન 7864 લઇને ગોંડલથી ચાવંડ જતા હતા ત્યારે બાબરા અલખધણી ગોૈશાળા નજીક પહોંચતા કોઇ અજાણ્યા ટ્રેકટરના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી કોઇ સિગ્નલ આપ્યા વગર ટ્રેકટરને વાળી લઇ બાઇક સાથે ભટકાવી જાંબુભાઇને માથામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવી સુરમલભાઇને નાની મોટી ઇજાઓ કરી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ