બાબરામાં ઠંડી લાગી જતાં યુવાનનું મોત

  • નશો કરવાની ટેવ હોય ઠંડી લાગી જતાં મોત નિપજયાનું જાહેર કરાયુ

અમરેલી, બાબરા આંબેડકરનગરમાં રહેતા દિલીપભાઇ કરશનભાઇ સોલંકી ઉ.વ. 26 ની પત્નિ 6 માસથી રીસામણે પીયર ગયેલ. જેથી પોતે એકલવાયુ જીવન જીવતો હોય અને અતિ નશો કરવાની ટેવ ધરાવતા નશામાં ખુલ્લો પડયો રહેતા ઠંડી લાગી જતાં મોત નિપજયાનું જેન્તીભાઇ સોલંકીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.