બાબરામાં ફોરવિલમાંથી 608 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

અમરેલી,
બાબરા સોનપરી પુલ પાસે તા.6/8 ના મોડી રાત્રીના ફોરવિલ મહીન્દ્ર બોલેરો જી.જે.14.એક્ષ.2817 માં અજાણ્યા ચાલકે જુદિ જુદિ બ્રાન્ડનો ઈન્ગ્લીશ દારૂ 608 બોટલ રૂ.2,21,320 નો ઈન્ગ્લીશ દારૂ તથા ફોરવિલ મળી રૂ.7,21,420 નો મુદામાલ એ.એસ.આઈ. જયદેવભાઈ હેરમાંએ કબ્જે કરેલ અને રેઈડ દરમીયાન કબ્જે કરાયો હતો. રેઈડ દરમીયાન ફોરવિલનો ચાલક વાહનમુકિ નાસી છુટ્યો