બાબરામાં યુવાન સહિત પરીવાર ઉપર હુમલો

અમરેલી,
બાબરામાં રહેતા શૈલેષભાઈ ભનુભાઈ ધ્ાુંધરવા ઉ.વ. 22 ને ભયલુ બહાદુરભાઈ વાળા સાથે અગાઉ માથાકુટ થયેલ જે મનદુખના કારણે ભયલુ બહાદુરભાઈ વાળા રહે. બાબરા , ભગીરથ દરબાર રહે. વાંડળીયા તેમજ બે અજાણ્યા શખ્સો ફોરવ્હીલમાં આવી ગાળો બોલી શૈલેષભાઈ તથા તેના કુંટુંબીઓને પાઈપ વડે મારમારી ફેકચર કરી ધમકી આપ્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ