બાબરામાં રૂપીયા સવા કરોડની આંગડીયા લુંટના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

બાબરા, શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીના માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેકટર બાબરા પોલીસ સ્ટેશનાઓ એ બાબરા પોલીસ સ્ટેશન ની ટીમ દ્રારા કામગીરી હાથ ધરાવામા આવેલ મોરબી જીલ્લાના મોરબી શહેર એ.ડીવી.પો.સ્ટે ફ.ગુ.ર.ન.0588/2022 આઇ.પી.સી.ક. 120 બી.,201, 34,394,395, જીપી એકટ 135 મુજબનાં વિ મુજબના ગુન્હાનો કામનો આરોપી પ્રભાત ઉર્ફ કાળુ ખેંગારભાઇ મંદુરીયા ઉ.વ.21 ધંધો.મજુરી રહે.કસ વાળી તા.સાયલા જી.સુ.નગર વાળા ને પો.ઇન્સ આર.ડી.ચૌધરી ની ચોક્કસ બાતમીના આધારે બાબરા ટાઉન મા દરેડ રોડ ઉપર થી શખ્સને બાબરા પો.સ્ટે ની ટિમ દ્રારા વોચ ગોઠવી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ મોરબી એ.ડીવી.પો.સ્ટે નાઓને સોંપી આપવા તજવીજ કરેલ છે.