બાબરામાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા પાંચ દુકાનો સીલ કરાઇ

બાબરા,
કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશમાં સરકાર દ્વારા શોસીયલ ડિસ્કશન માસ્ક ના કાયદા સરકાર બનાવવા મા આવીયા છે લોકો જાગ્રુત માટે ત્યારે લોકો બેફીકરાઈ થી કોરોના જેવા જીવલેન રોગ ને આમંત્રણ આપે છે સરકારી તંત્ર દ્વારા કડકાઇ રાખવી ને લોકો ને પાલન કરાવા માટે તંત્ર સજજડ બનીયુ છે બાબરા ખાતે મામલતદાર દ્વારા બાબરા ની મેઇન બજારો કોમ્પલેક્સ મારકેટ લાળી પાનના ગલ્લા અને ચાની લારી એ સતત ચેકીંગ કરી સોસીયલ ડિસ્કશન અને માસ્ક ન પહેરનાર સામે કડક પગલા લેવામાં આવીયા હતા તેમજ બાબરા ના પાંચ વેપારીઓ દ્વારા શોસીયલ ડિસ્કશન માસ્ક પેહીયા વગર ગ્રાહકો સાથે વેપાર કરતા નિયમો નુ પાલન નકરતા (1) રોયલ નોવેલ્ટી,(2)રાજ નોવેલ્ટી,(3)હિન્દ મોબાઈલ,(4)ભવાની મોબાઈલ,(5)મેહુલ મોબાઇલ એન્ડ સેલ્સ ની દુકાનોને નોટીસો આપી દુકાનો ને સીલ કરી હતી નગરપાલિકાએ અને દુકાન દાર પાસે જવાબ માગવામાં આવીયો છે સવારથીજ બાબરા મામલતદાર , પીઆઇ વાધેલા, ચીફ ઓફિસર બાબરા,પી એસ આઇ વાધેલા પી એસ આઇ પંડીયા સહીત ટીમ દ્વારા શોસીયલ ડિસ્કશન માસ્ક ફરજીયાત માટે પગલાં લેવામા આવ્યા હતા.