બાબરામાં હોલ્ટ કરવા ઉભી રહેલ બસમાંથી સોનાના દાગીના ભરેલો થેલો ચોરાઇ ગયો

અમરેલી,

બાબરા હોનેસ્ટ હોટેલ રોકાયેલ બસમાં તા.13/12/22 ના ટ્રાવેલીંગ કરતા ભાવનગરના યશકુમાર પરેશભાઈ હરિયાણી ઉ.વ.25 એ બસની સીટ નીચે રાખેલ સોનાના અલગ-અલગ ઘાટના દાગીના રાખેલો થેલો કોઈ અજાણ્યો શખ્સ રૂ/-1,95,000 ની માલમતા ચોરી કરી ગયાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી