બાબરામાં 181 ની ટીમે મહિલાને ડોક્યુમેન્ટ અપાવ્યા

  • દારૂ પીવાની ટેવ વાળા પતિથી ત્રાસેલ મહિલાએ 181 ની મદદ માંગેલ

અમરેલી ના બાબરા થી એક મહિલા એ 181 મા ફોન કરી મદદ માગી ત્યારે તુરતજ આ મહિલા સુધી 181 ની ટીમ પહોંચી ને ત્યાં જઈ બેન સાથે પરામર્સ કરતા જાણવા મળેલ કે બેન ના લગ્ન ને 5વર્ષ થયાં આ લગ્ન જીવન થી તેમને એક સંતાન મા એક દિકરો છે જે 3વર્ષ નો થયો પરંતુ પતિ ને દારૂ પીવાની આદત હોવાથી ઘરખર્ચ અને બાળક નું ભરણપોષણ સારી રીતે નથી કરી શકતા અને હું 12 ધોરણ પાસ છુ મારા પતિ ની આવી આદત ને જોઈ મારુ ને મારા દિકરા નું ભવિષ્ય માટે મારે આગળ ભણવું છે, પરંતુ પતિ મારા ડોકઉમેન્ટ આપતા નથી, ત્યારે આ બેન ના પતિ ને પત્નિ ના કે કોઈ પણ બીજા વ્યક્તિ ના અસલી ડોક્યુમેન્ટ રાખવા એ કાયદાકીય ગુનો છે ને બેન તમારી સામે કાનુની કાર્યવાહી કરી શકે છે, ત્યારે બેન ના પતિ ને ભાન થતા તેમને તરતજ બેન ના જે પણ ડોક્યુમેન્ટ હતા તે આપી દીધી બેન હાલ પતિ સાથે રહેવા નથી માંગતા તેમના માતા ના ઘરે જવા માંગે છે ને આગળ તેઓ વધુ કાયદાકીય માહિતી લેવા માંગે છે તેથી 181 મહિલા હેલ્પલાઇન દ્વારા સરકારી માળખા District legal Services Authoritylt   ના એડવોકેટ J.V.Solanki મેડમ સાથે ફોન પર વાત કરવી જ્યારે પણ કાયદાકીય માહિતી કે મદદ ની જરૂર લાગે મદદ મેળવા જણાવેલ છે .દારૂ ની લત મા મહિલા ને માર કુટ કરતો અને તેની કોઈ .જવાબદારી ન લેતા પતી ને યોગ્ય સમજણ આપી બેન ને તેના અને બાળક ના ભવિષ્ય માટે નિણય લેવાનો પુરે પૂરો હક છે એના માટે એ આગળ અભ્યાસ કરી પગભર થવા માંગે છે તે તેણી નો સ્વતતરીર અધિકાર છે આમ 181 દ્વારા બેન ને જોતી મદદ આપી જરૂર જણાયે181 ની મદદ લેવા જણાવામાં આવેલ છે.