બાબરા ઇલેક્ટ્રોનિક્સ શો રૂમ વાળા વેપારીઓનો નિર્ણય કાલ સવારથી ધંધા રોજગાર સવારે 7 થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે 

બાબરા,અમરેલી જીલ્લા અને બાબરા તાલુકા  મા દિન પ્રતિ દિન વધતાં કોરોના કેસ ની સંખ્યા વધી રહી છે જેને લય બાબરા શહેર ના ઇલેક્ટ્રોનિકસ શો રૂમ ના વેપારીઓ એ પોતે સ્વેચ્છાએ બાબરા શહેર ના ઇલેક્ટ્રોનિકસ શો રૂમ ના વેપારીઓ ની બેઠક મેહુલ સેલ્સ ખાતે મળી હતી બધા વેપારીઓ ની સહમતી થી એસોસિએશન દ્વારા  પોતાની દુકાનો ખોલવાનો સમય આજે સવારે થી 7 થી બપોરે 2 વાગ્યા સુધી રાખ્યો છે બાબરા ના શહેર ના દશ થી વધુ ઇલેક્ટ્રોનિકસ શો રૂમ આજથી અમલ કરશે