બાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો

  • ગામમાં કોરોના કેસોનો આંક 7 પહોંચ્યો લોકોમાં ભારે ચિંતા પ્રસરી

અમરેલી જીલ્લા મા કોરોના ના એકી સાથે ગયકાલે 10કેસ નોંધાયા હતા જીલ્લા મા કુલ આંક 116 પર પોચીયો છે જેમાં ગઇકાલે આવેલા 10કેસ માથી બાબરા તાલુકા ના ગમા પીપળીયા ગામે સુરત ગત તારીખ 30-6-2020ના રોજ આવ્યા હતા તા 3-7 2020 ના રોજ સારવાર અર્થ અમરેલી દવાખાને ગયાં હતાં ત્યારે તેમનો રીપોટ ગઇકાલે સાજે પોઝીટીવ આવતા તંત્ર મા દોડધામ મચી હતી બાબરા શહેર મા 1 અને તાલુકા મથકોમાં 6 કેસ નોંધાયા છે .
કુલ 7 કેસ થયા છે જેમાથી હાલ ચાર કેસ એકટીવ છે 3 ને સાજા થઇ ગયા છે. ગમા પીપળીયા ગામે તંત્ર દ્વારા સેનેટાઇઝ કરાયુ હતું અને દર્દીના આસપાસ વિસ્તાર ને કન્ટેનમેન્ટ જોન જાહેર કરી દેવાયો છે.