અમરેલી,
બાબરા તાલુકા પંચાયતના સદસ્ય વિનોદભાઈ રૂપાભાઈ ઝાપડીયા ઉ.વ. 40 રહે. સુખપુર વાળાની ગ્રાન્ટમાંથી લાલકા ગામે આરસીસી રોડ મંજુર થયેલ હોય. જે પ્રશ્ર્ને રોડનું કામ બાકી હોય તે બાબતની વાતચીત માટે લાલકા ગ્રામપંચાયતના ઉપસરપંચ હમીરભાઈ સાન્યા હોય જે રોડ પ્રશ્ર્ને વાત કરેલ જેથી આ ઉપસરપંચના દિકરા થોભણભાઈ સાન્યા તથા મુકેશ ભીખાભાઈ સાન્યાએ વિનોદભાઈનું બુલેટ ઉભું રખાવી પાઈપ અને કુહાડીની મુંધરાટી વડે મારમારી ઈજાઓ કરી ધમકી આપ્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ .