બાબરા નજીક ઉંટવડમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા

અમરેલી, બાબરા તાલુકાના ઉંટવડ ગામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા સંજય હમીરભાઇ ડાભી, ઘનશ્યામ બાઘાભાઇ રાસીયા, વિપુલ બાબુભાઇ મકવાણા, દિનેશ જાદવભાઇ ડાભી, રાજુ ભગવાનભાઇ ડાભી સહિત પાંચ શખ્સોને અમરેલી એલસીબીના પો.કોન્સ.રાહુલભાઇ ઢાપાએ રોકડ રૂા.11,540 તેમજ 4 મોબાઇલ રૂા.20,000 મળી કુલ રૂા.31,540 ના મુદામાલ સાથે ઝડપી પાડયા