બાબરા નજીક ઘુઘરાળા ગામની મુલાકાત લેતા ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા

અમરેલી,

બાબરાનાં ઘુઘરાળા ગામે જીવલેણ હુમલો કરી લુંટની ઘટનાની જાણ થતા ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયાએ ઘુઘરાળા ગામની અને પીડીત પરિવારની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી. તત્કાલીક પગલા લેવા માંગ કર્યાનું શ્રી તળાવીયાએ જણાવ્યું .