બાબરા નજીક તળાવમાં નહાવા પડતા ડુબી જવાથી યુવાનનું મોત

અમરેલી,બાબરા મેલડી માતાના મંદિર પાસે આવેલ તળાવમાં નહાવા પડતા વિજયભાઇ રમેશભાઇ પરમાર ઉ.વ.24નું પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું રવિભાઇ રમેશભાઇ પરમારે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.