અમરેલી,
બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે નવાણીયા ગામના રમેશભાઇ ધનજીભાઇ ચાવડા ઉ.વ.42 અને અન્ય ભાગીદારો સાથે જેતપુરના મોહીન્દરપુરી ચંદનપુરી ગોસાઇએ માછલી ઉછેરનો ઉદ્યોગમાં ભાગીદારી કરી માછલી ઉછેર કેન્દ્ર શરૂ કરી પ્રોજેકટને રઝળતો મુકી રૂા.14,25,000ની છેતરપીંડી કરી વિશ્ર્વાસઘાત કર્યાની બાબરા પોલીસમાં ફરિયાદ