- જીલ્લા પંચાયત ના જાગૃત સભ્ય પ્રભાતભાઇ કોઠીવાળ સુકવળા સરપંચ સનાભાઇ હોસ્પિટલે દોડી ગયા
બાબરા તાલુકાના સુકવળા ગામે માલઢોર ચરાવતા ખેડૂત રધુભાઇ ઉકાભાઇ રાતડીયા ઉંમર 60 પોતાની ગાય તળાવ મા ડુબતી બચાવવા જતાં તળાવ ના ઉંડાણમાં ઉતરી જતાં રધુભાઇ નું ટુબી જવાથી મોત થયું હતું ભરવાડ સમાજ મા શોક છવાયો હતો ધટનાની જાણ થતાં જીલ્લા પંચાયત ના જાગૃત સભ્ય સેવા ભાવી આગેવાન પ્રભાતભાઇ કોઠીવાળ, સુકવળા સરપંચ સનાભાઇ, હોસ્પિટલે દોડી આવ્યા હતા મૂતક નું પોસ્ટ મોર્ટમ કરાવી ખેડૂત ખાતેદાર ને મલતી સહાય માટે પ્રોસીસર કરાવી હતી
વધુ તપાસ બાબરા પોલીસ ચલાવી રહી છે