બાબરા પંથકમા ચાર સિંહોએ ત્રણ પશુઓના મારણ કર્યા

ગાય, ભેંસ અને ઘેટા બકરાનાં મારણ કરી સિંહોએ ભોજન લીધ્ાુ

બાબરા,બાબરા તાલુકા મા સિંહ દીપડો અજગળ સહીત જંગલ ના પ્રાણીઓ આડા ફેરા મારી ગયા છે અગાઉ પણ થોડા સમય પહેલાં સિંહ દીપડો બાબરા તાલુકા મા આવી ગયા છે અને ગાયો ભેંસ ધેડા બકરા ના મારણ કરીયા હતા ત્યારે ફરી વાર એકીસાથે ચાર થી પાંચ સિંહ બાબરા પંથક મા આવીયા ની ચચોઓ જાગી છે બાબરા ના ગમાપીપળીયા ,ખીજડીયા કોટડા ગામે બકરા અને વાછરડી નુ મારણ કર્યુ છે તેવી લોક મુખ ચચોઓ જાગી છે બાબરા તાલુકા મા સિંહો આવીયા છે એના વિડીયો ફોટ પણ લોકો ના વોટસપ મા આવી રહીયા છે સિહો કુંકાવાવ વિસ્તાર માથી આવીયાની ચચોઓ છે. જગલ ખાતા અધિકારીઓ પણ સિંહો સગડ ગોતવા કામે લાગીયા છે પણ હજુસુધી કોય સિંહ ના વાવડ નથી સિંહ હાલ કયાં છે છેલ્લા એક અઠવાડિયા થી બાબરા તાલુકા મા સિંહો ની ચચોઓ ચાલે છે ગય કાલે ના સમાચાર મલતા ની વિગત મુજબ આઠ થી દશ બકરી ઓ નુ સિંહે મારણ કર્યુ છે તેવા ફોટાઓ પણ ફરી રહીયા છે સીમ વિસ્તાર માં લોકો ખેડૂતો મા ડર ઉભો થયો છે માલ ઢોર અને પોતાના બચાવ ની ચિંતા જાગી છે તત્કાળ ધોરણે તંત્ર દ્વારા સિંહો ના સગડ મેળવી ને પાંજરે પુરવા માંગ ઉઠવા પામી છે સિહો બાબરા તાલુકા આવીયા ની વાતો ને લય રાત્રે સિંહ દશઁન કરવા સીમ વિસ્તાર મા લોકો એકઠા થવા લાગીયા છે.