બાબરા પાસે અકસ્માતમાં અમરેલીના યુવાનનું મૃત્યુ

આજે બપોરે 2:00 વાગ્યે અમરેલીના હાર્દિક હરેશભાઈ શુક્લ નમના યુવાનનું ડમ્પર અડફેટે મૃત્યુ થયું છે હાર્દિકની બાઈક ને ડમ્પરે હડફેટે લીધી હતી તે બાબરા થી જસદણ તરફ જઈ રહ્યો હતો અમરેલી બ્રહ્મ સમાજ અને શુક્લ પરિવારમાં આ બનાવથી ઘેરો શોક છવાયો છે