બાબરા લાઠી દામનગર વિસ્તાર માં પકડાયેલા ઇગ્લીંશ દારૂ નો જથ્થો નાશ કરાયો

– બાબરા મા 34 લાખ ના વિદેશી દારૂ ની અગીયાર હજાર બોટલ પર જેસીબી ફેરવી દેવાયુ

– બાબરા લાઠી દામનગર વિસ્તાર માં પકડાયેલા ઇગ્લીંશ દારૂ નો જથ્થો નાશ કરાયો
અમરેલી જીલ્લા પોલીસ વડા નિલિપ્ રાય નુ સુચના અનુસાર આજે બાબરા લાઠી દામનગર વિસ્તાર માથી બુટલેગરો પાસે થી પકડાયેલા ઇગ્લીંશ દારૂ નો આજે બાબરા મા અધિકારીઓ શ્રી પ્રાંત અધિકારી જોષી બાબરા મામલતદાર બગસરીયા નવનિયુક્ત પીઆઇ ગોહીલ સાહેબ સહીત અધિકારીઓ ની ઉપસ્થિત મા દશ હજાર પાનસો નંગ બોટલ કીમત રૂપિયા ચોત્રીસ લાખ ઉપરાંત કીમત નો આજે વિદેશી દારૂ નો જથ્થો નાશ કરાયો હતો જેસીબી ફેરવી દેવાયુ હતુ દારૂ નાશ કરવા ના સ્થળે મોટી સંખ્યામાં લોકો દારૂ ના બંધાણી ની ઓ એકઠા થયા હતા બંધાણી ઓ ના મોઢે પાણી આવી ગયા હતા